________________
૧૧૩
આત્માની જે અવસ્થા હતી તે જ અવસ્થા જ્ઞાનેત્પત્તિ સમયે પણ રહે । પછી તેને પદાર્થનું જ્ઞાન શી રીતે થાય ? ” હ ંમેશાં અપરિવર્ત્તત રૂપે રહેવું એ સ્થિતિને તમે ફૂટસ્થભાવ કહા છે. નાનેપત્તિ પહેલાં આત્મા અપ્રમાતા છે, પણ નાનાપત્તિ સમયે એ પ્રમાતા છે. પદાથ-પરિચ્છેદક છે એ રીતે આત્મામાં એક પ્રકારનું પરિવર્ત્તન તેા થાય છે જ. પરિવર્તન સ્વીકાર તા આત્માના ફૂટસ્થભાવ ક્યાં રહ્યો ?
:
આત્માને ‘સ્વદેહ પરિમાણુ' કહીને જન, યાયિકાએ સ્વીકારેલા આત્માના સર્વવ્યાપકત્વને વિરોધ કરે છે, જૈને કહે છે કે આત્માને સ`ગત માન્યા પછી આત્માની વિવિધતા માનવાની જરૂર જ ક્યાં રહે છે ? વિવિધ મન સાથેના સયેાગ વિવિધ પ્રકારના આત્માનું અનુમાન કરાવે છે. પણ આત્મા જે સર્વગત વ્યાપક પદાર્થ હેાય તેા પછી જેવી રીતે એક જ સગત વ્યાષક આકાશની સાથે વિવિધ ટાસ્ક્રિન સયેાગ અને છે તે જ પ્રમાણે એક જ આત્માની સાથે વિવિધ મનને સંયેાગ સભવે છે. આત્માને સર્વવ્યાપક માનવાથી, એ પ્રમાણે યુગપત્ વિવિધ શરીર અને ઇન્દ્રિ યાદિના સયેાગ પણ એની સાથે પ્રતિપાદિત થઇ શકે છે. એ રીતે પછી વિવિધ આત્મા માનવાની કંઇ આવશ્યક્તા નથી રહેતી.
બે એમ કહેા કે એક આત્માની સાથે યુગપત્ વિવિધ શરીરાદિના સંયોગ અસભવિત છે, કારણ કે આત્માને વિષે પરસ્પર વિરોધી સુખ-દુઃખાદિ સંભવતાં નથી; તે તેના જવાબમાં એમ કહી શકાય કે યુક્તિથી આકાશને વિષે એકી સાથે વિવિધ ભેરીને સમવાય અસંભવિત ગણાઇ જાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org