________________
૧૧૩
હાય તે! હું જ્ઞાનવાન છુ” એવી પ્રતીતિ કોઈ કાળે પણ ન થાય. જે એમ કહેશે કે આત્મા જડસ્વભાવ છે, છતાં જ્ઞાનવાન છે તેા તમારી માન્યતાનું તમે પેાતે જ ખંડન કરી છે.
નરહનિરક્ષેત્રના વિશેષ્ય
'
વૃદ્ધિ : જો જ્ઞાનરૂપ વિશેષણ ગ્રહાયું ન હોય તા આત્મારૂપ વિશેષ્યમાં હું જ્ઞાનવાન એવી બુદ્ધિ કેમ થાય ? હવે જો તમે એમ કહો કે આત્મા અને જ્ઞાન ઉભયનું ગ્રહણ થાય છે તે! બીજો પ્રશ્ન એ ઉદ્ભવે છે કે એ પ્રકારનું ગ્રહણ કઈ રીતે સંભવે ? વિશેષણભૂત જ્ઞાનારા એવું ગ્રહણ સંભવતું જ નથી કારણ કે જ્ઞાન પોતે પાતાારા ઓળખાય એ તમારા પોતાના ન્યાયમતથી વિ છે. “ નાઇટ્રીર્તાવરોષના વિશેષ્ય વૃદ્ધિ : એ તા તમે પોતે પણ
99
માતા છે.
"C
અચાવમાં કદાચ એમ કહા કે નાનાંતરદ્વારા એવું ગ્રહણ કરાય છે. તા ત્યાં અનવસ્થા ’દોષ આવે છે. કારણ કે એજ જ્ઞાનાંતર વળી નાનત્વ વિશેષણુના ગ્રહણ વિના સંભવતું નથી. દેખીતી રીતે જ એ સિદ્ધાંત અનવસ્થા દોષથી દૂષિત છે, જ્યાં સુધી તમે એમ ન માને કે જ્ઞાનની સાથે અત્માની અભિન્નતા છે ત્યાં સુધી “ હું જ્ઞાનવાન છું” એના પ્રત્યય તમને નહી થાય. એટલે જ જૈનદાનિકા, ન્યાયદર્શને પ્રરૂપેલા આત્માના જડત્વનો ઈન્કાર કરે છે.
"
'
નૈયાચિકાની બીજી માન્યતા એવી છે કે ત્મા ફૂટસ્થ, નિત્ય છે. ” એટલે કે આત્મા હમેશા અપરિવર્તિત છે. જેને 'આત્માને પરિણામી કહી એ મતને પરિહાર કરે છે. તે યુક્તિપૂર્વક પોતાના સિદ્ધાંત સ્થાપે છેઃ “ જ્ઞાનાત્પત્તિ પૂર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org