________________
૧૧૧
ઝાટકણી કાઢે છે. ન્યાય દર્શન આત્માને વિષે સુખ, પ્રયત્ન આદિ ગુણાનુ આરેાપણુ કરે છે. જીવના એકાંત અસ’ગત્વના વિષયમાં જૈન દર્શન માંખ્યની સામે પ્રતિવાદ કરે છે, અને ન્યાયની સાથે સમ્મત થાય છે,
જૈન દૃન સાંખ્યમતની સરસ સમીક્ષા કરે છે. તે
કહે છે કેઃ~~
66
પુરૂષ એકાંતપણે અકર્તા હોય તો એને કાઈ પણ પ્રકારને અનુભવ ન થાય. પણ હું સાંભળ્યુ. ', હું સધુ” એવી પ્રતીતિ તે! આપણને સૌને થાય છે જ. એટલે આત્માનું અકત્વ આપણા અનુભવથી વિરૂદ્ધ છે.
તમે કહેશો કે હું સાંભળુ છું-હું સુકું છું એ પ્રકારની પ્રતીતિ તે અહંકારમાંથી ઉપજે છે, પણુ એ વાત તમે પેાતે જ નથી માનતા. તમે-સાંખ્યવાદીઓ અનુભવને પુરૂષકાર્યો તરિકે ઓળખાવા તા છે જ; અનુભવને અહંકારપ્રત નથી માનતા. એ રીતે તમે પુરૂષનું કર્તૃત્વ કબૂલ રાખેા છે.
સાંખ્ય કહે છે કે પુરૂષ સ્વભાવતઃ ભાક્તા નથી. માત્ર ભાતૃત્વનુ આરેાપણ કરવામાં આવે છે. કારણ કે જે સુખ દુઃખ છે તે બુદ્ધિારા ગ્રહણ કરાય છે અને બુદ્ધિ તા પ્રકૃતિૌ છે. માટે પુરૂષ સુખ-દુઃખના ભાક્તા છે એ કલ્પના માત્ર છે. પ્રકૃતિ-પરિણામવાળી મુદ્ધિમાં સુખ-દુ:ખ સક્રાંત થાય છે અને શુદ્ધ સ્વભાવવાળા પુરૂષમાં એ સુખ-દુ:ખનાં પ્રતિબિંબ પડે છે. જેના આના જવાબ આપે છે: પદાર્થીનુ એક પરિણામ અર્થાત્ વિકૃતિ સ્વીકારે। નહીં તે। પછી એ પ્રતિબિંબને ઉદય પણ અસંભવિત અને. સ્ફટિકમાં જે પ્રતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org