________________
૧૧ ભાઈ સુશીલ જેટલે સ્પષ્ટ અને પકવ પરિચય હોય એમ હું નથી જાણતે. આ બધાં કારણોને લઈ, ભાઈ સુશીલ પિતાના અનુવાદ કાર્યમાં ખૂબ સફળ થયા છે. એમની અનુવાદ્ય લેખેની પસંદગી પણ જૈન દર્શનના વિશિષ્ટ અભ્યાસીઓની દષ્ટિએ યોગ્ય છે. કારણ કે પુષ્કળ વાંચન અને ચિંતન પછી પરિશ્રમ પૂર્વક નવી શૈલીએ એક જૈનેતર બંગાળી ગૃહસ્થને હાથે લખાએલા આ લેખે જેમ નવજીજ્ઞાસુ ગુજરાતી જગતમાં પ્રેરણું આપે તેવા છે; જેમ એ લેખ ગુજરાતી અનુવાદ સાહિત્યમાં એક વિશિષ્ટ ફાળે આપે તેવા અને દાર્શનિક ચિંતનક્ષેત્રમાં યેય ઉમેરો કરનાર થઈ પડે તેવા છે; તેમ એ લેખે માત્ર ઉપાશ્રયસંતુષ્ટ છતાં સગવડનિમન જૈન ત્યાગી વર્ગને વિશાળ દષ્ટિ પુરી પાડે તેવા તેમજ તેમના પિતાના જ વિસ્મૃત કર્તવ્યની યાદી આપે તેવા પણ છે.
પ્રસ્તુત લેખના મૂળ લેખક શ્રીયુત હરિસત્ય ભટ્ટાચાર્યે ઘણું વર્ષ અગાઉ ઓરીએન્ટલ કૅન્ફરન્સના પ્રથમ અધિવેશન પ્રસંગે પૂનામાં મળેલા. તે વખતે જ તેમના પરિચયથી મારા ઉપર એટલી છાપ પડેલી કે એક બંગાળી અને તે પણ જૈનેતર હોવા છતાં જૈન સાહિત્ય વિષે જે અનન્ય રસ ધરાવે છે તે નવયુગની જિજ્ઞાસાનું જીવતું પ્રમાણ છે. તેમણે “રત્નાકરાવતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org