________________
આ તથા આની પછીના બે નય શબ્દના અર્થને વિચાર કરે છે. કોઈ પણ શબ્દનો સાચો અર્થ શું ? એ પ્રશ્નનો જવાબ ત્રણ નય પિતતાની પદ્ધતિએ આપે છે. પ્રત્યેક પરવર્તી નય, પૂર્વવત નયની અપેક્ષાએ શબ્દના અર્થને અધિક સંકીર્ણ બનાવે છે. શબ્દ-નય શબ્દને વિષે વધારેમાં વધારે અર્થનું આજે પણ કરે છે. એકાÁવાચક શબ્દો, લિંગ-વચનાદિ ક્રમે પરસ્પર ભિન્ન હોવા છતાં એક જ અર્થ સૂચવે એ આ શબ્દ–નયને આશય છે.
સમભિરૂઢ સમભિરૂઢ પ્રત્યેક શબ્દના મૂળ-ધાતુના તરફ લઈ જાય છે. એકાÁવાચક શબ્દ પણ વસ્તુતઃ ભિન્ન ભિન્ન અર્થવાચક છે એમ તે બતાવે છે. શુક્ર તથા પુરદર શબ્દ, શબ્દનય પ્રમાણે એકાÁવાચક છે. પરંતુ સમભિરૂઢ ય અ વયે તે શક્તિશાળી પુરૂષ જ શક્ર અને પુરવિદારકારી જ પુરંદર છે. મતલબ કે શક્ર અને પુરંદર ભિન્ન ભિન્ન અર્થવાચક છે.
એવભત જ્યાં સુધી કોઈ પણ પદાર્થ, નિર્દિષ્ટરૂપે ક્રિયાશીલ હોય ત્યાં સુધી જ તે પદાર્થને તત સંબંધી ક્રિયાવાચક શબ્દથી ઓળખાવી શકાય; બીજી ક્ષણે તે શબ્દનો વ્યવહાર બંધ પડે. જ્યાં સુધી પુરૂષ શક્તિવાળી છે ત્યાં સુધી તે શક્ર છે. શક્તિહીન થયા એટલે એ વ્યવહાર બંધ પડે–એને શક ન કહી શકાય. આ એવંભૂત નય થયો.
નય, પદાર્થનો એક દેશ દર્શાવે છે. પદાર્થના યથાર્થ અને પરિપૂર્ણ સ્વરૂપ જેવા હોય તો જૈનાગમે સ્વીકારેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org