________________
અર્પણ
મા એ પાયા પય જે વાત્સલ્યના તે વરસાવી સ્નેહ-ગંગા હે સહોદરા...
Jain Education International
માતૃવત્સલ
પૂજય મોટા બહેન લક્ષ્મીબેન,
તથા
સાહિત્ય, સંગીત, કલા અનુરાગી સૌજન્યશીલ સ્નેહલ આત્મીય પૂજય બનેવી ડુંગરશીભાઈને સવિનય સાદર સપ્રેમ અર્પણ.
‘આ કાળમાં આપનો અનુબંધ આહ્લાદક રહ્યો.’
For Private & Personal Use Only
www.jainelibrary.org