________________
પૃથ્વી પરના માણસે સંપર્ક સાધ્યો છે. વાતચીત - સંદેશવહેવાર કર્યો છે, તેના અધિકૃત અનેક દાખલાઓ મળી આવે છે. વિલીયમ સ્ટેડ અને પુલી :
જુલી નાની હતી ત્યારથી એના વડીલ - મિત્ર જેવા વિલિયમ સ્ટેડ સાથે હળમળી ગઈ હતી. કિશોરવયમાં જ લગભગ ૧૬-૧૭ વર્ષની વયે જ્યુલી અવસાન પામી. જુલી ૧૪ વર્ષ સુધી વિલીયમ સાથે સંપર્કમાં રહી. ત્યાંની સૃષ્ટિ અનુભવો વિગેરે વિશે વાત કરી. અને મુખ્ય વાત તો એ કે જયુલીએ કહ્યું કે “તમે જ હેતુ માટે આખી જિંદગી વેડફી નાખો છો, તેની નિરર્થકતા અમને સમજાય છે. લોકોને એની સમજ આપો. એ માટે એક સંસ્થા સ્થાપો.” અને વિલિયમે એક સંસ્થા પણ સ્થાપી. જુલી એકાદ વાર સદેહે પણ વિલિયમને મળી. કેટલીક વિટંબણાઓ પણ આગમચેતી આપી ટાળવામાં મદદપ થઈ. ઘણી બધી વાતો ગ્રંથસ્થ થયેલી છે.
પૂ. શ્રી મોટાએ માતાને આપેલા વચન મુજબ પોતે અન્ય સ્થળે હોવા છતાં માતાને અંતિમ સમયે માતા સમક્ષ હાજર થઈ ગયા. એક જ સમયે તેઓ બે સ્થળે ઉપસ્થિત હતા!
• Men have desire for Eternal Life which no economic or political contrivance can satisfy.
- Dr. Radhakrishnan
• If with this Life only in view, we have had hope in Christ, we are of all men the most to be pitied.
- Saint Paul I Cor. 15:19
• Conquer yourself rather than the World.
Descartes
• Man is nothing else, but what he makes of himself.
- The first principle of Existentialism
જમ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org