________________
Le
'वीरं अरिंठनेमि पास
एए मंत्तूण जिणे रायकु लेसु वि जाया न य इच्छियामिसेआ
मल्लि च
अवसेसा आंसि विसुद्धवंसेमु कुमार वासंभि
મહાવીરચરિત મીમાંસા
वासु च । શયાળો
खत्तियकुलेंसु ।
વના ||
આ નિહ૦ ૨૨૧–૩૨૨
વીર આદિ પાંચ કુમારવાસમાં જ પ્રવ્રુજિત થયા તેમણે અભિષેકની ઇચ્છા કરી નહિ જો કે તે ક્ષત્રિયકુળમાં જન્મ્યા હતા. આથી આનિમાં ‘કુમાર’ શબ્દ રાજા નહિ, પરંતુ રાજકુમાર એ અશ્ર્વમાં પ્રયુક્તિ છે એમ જણાય છે. પરંતુ એ જ નિયુ`ક્તિમાં પાછું ગ્રામાચાર = વિષય અને તે જેમણે નથી ભાગવ્યા તે પણ મારા જ હતા તેમ પૂર્વક્તિગાથાથી ફલિત થાય છે. એટલે આ કુમારેશ પરણ્યા ન હતા એમ સહેજ આવશ્યકનિયુક્તિથી કૃતિ થઈ શકે છે. પરંતુ એ જ આવશ્યકનિયુ*ક્તિમાં આગળ ચાલી જ્યાં મહાવીરચરિત વન છે ત્યાં ‘વિવાહ’ અને ‘અપત્ય’ એવાં એ દ્વારા (આનિ૦ ૩૪૧ = - વિશે॰૧૮૨૨) છે. પરંતુ તેનું સ્પષ્ટીકરણ આ નિ૰માં નથી૧ અને માત્ર વિશેષાવશ્યકમાં (૧૮૫૭-૫૯) છે. તે સૂચક છે. આથી આવશ્યકનિયુક્તિમાં ભગવાન મહાવીર પરણ્યા હતા એવી કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. એમ કડી શકાય અને તેથી આવશ્યકતા પ્રાચીનતમ સ્તરમાં ભ. મહાવીર પરણ્યાની પરપરા સ્થાપિત થઈ ગઈ હતી એમ કહી શકાય નહિ.
Jain Education International
કુમાર શબ્દ રાજકુમારના અર્થ આવશ્યકનિયુક્તિમાં જે પ્રકારે વપરાયા છે તેજ પ્રમાણે પઉમચરિય (૨૦.૫૭-૫૮)માં પણ છે. તેમાં એ જ પાંચેય તીથ કરાને ‘કુમારસીડ' કહ્યા છે અને શેષ તીય કરે રાજ્યને ઉપભાગ કરી દીક્ષિત થયા તેમ જણાવ્યુ છે. આથી આનિ.ની અને પઉમચરિયની એક જ પરપરા છે. એ સાબિત થાય છે. વળી પ૩મરિયમાં જયાં ભ.મહાવીરનુ` ચરિત વડુ યુ છે ત્યાં પશુ——‘મુરાજમાવો લીલો નો લો'' એમ કડી દીક્ષને પ્રસંગ વન છે (૨.૨૮-૨૯) પરંતુ વિવાહ થયાની વાત કહી નથી.
૧. આ ગાથામાં ગણાવેલ પાંચેયને વિષે પુનઃ આનિહ॰(ગા૦ ૨૨૬)ના બીજા સ્તરમાં કહેવામાં આવ્યુ. યે કે તે પ્રથમ વયમાં દીક્ષિત થયા, —વિશે પૃ૦ ૨૮૬ ૨. આનિમાં સ્પષ્ટીકરણ નથી એ શું સૂચિત નથી કરતુ ં કે આ ગાથા ખીજા સ્તરની છે?
.
For Private & Personal Use Only
www.jainelibrary.org