SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ " आकम्पिओ य जेण मेरू अंगुट्ठएण लीलाए । तेणेह महावीरो नाम ति कय सुरिन्देहि ।।”-२५६ આ પ્રમાણે અભિષક પ્રસંગે છે. અને તેનુ અનુકરણ આચાર્ય ગુણચન્દ્ર મહાવીરચિરયમાં (પૃ. ૧૨૦) અતેઆચાય હેમચન્દ્રે પણ કર્યુ છે. ... (ત્રિષષ્ટિ. ૧૦.૨.૬૦-૬૬) પરંતુ આચાય ગુણભદ્રના ઉત્તરપુરાણમાં પણ આ ઘટના ઉલ્લેખિત નથી એ સૂચવે છે કે આ પણ કૃષ્ણના ગોવર્ધન ઉત્તોલન જેવી ઘટનાના અનુકરણમાં જ મહાવીરચરિતમાં દાખલ થઈ હશે. મહાવીરચરિત મીમાંસા બાળક વમાનને અગૂઠામાં અમૃતના લેપ કરવામાં આવ્યા અને તેને ચૂસીને વર્ધમાને બાળભાવ પૂરા કર્યાં~એવા ઉલ્લેખ સર્વપ્રથમ પઉમચરિય (૨.૨૮)માં મળે છે. ૧. વિશે. ૧૮૪૨-૧૮૪૭; ઉત્તરપુરાણ ૭૪.૨ ૬૧-૨૬૬ ૨. પણ આ. હેમચંદ્રે પણ શીલાંકની જેમ જ આ ધટના સબંધ મહાવીર’ એવા નામકરણ સાથે જોડયો નથી. તેવુ તા માત્ર પઉમચરિયમાં દેખાય છે. અને તેના અનુકરણમાં રવિષણુ પણ પદ્મપુરાણમાં એ જ વાત કહે છે (ર.૭૬). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy