SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ ભવા ૩૦. પ્રિયમિત્ર ચક્રવતી', જૈનદીક્ષા (૭૪.૨૩૫-૨૪૦) ૩૧. ૧સહસ્રારકલ્પમાં 'પ્રભ (૭૪.૨૪૧) ૩૨. નન્દુ, જૈનદીક્ષા પ્રોવ્હિલ પાસે, તીર્થંકર નામકર્માંના બંધ (૭૪ ૨૪૨–૨૪૬) ૩૩. અચ્યુતના પુષ્પાત્તર વિમાન (૭૪.૨૪૬; ૩૪. સિદ્ધા પત્ની પ્રિયકારિણીના પુત્ર વર્ધમાન (૭૪.૨૫૧ ff.) આ પૂર્વભવાની તુલના આ.નિ. સાથે કરવાથી જણાશે કે આમાં કોઈ મહત્ત્વના તફાવત નથી, માત્ર સંખ્યામાં તફાવત છે. એટલુ જ નહિ પણ જે ભવે મહત્ત્વના છે તે બન્નેમાં સરખું મહત્ત્વ ધરાવે છે તે હવે પછીના વિવેચનથી જણાઈ આવશે. એ પણ નોંધવુ' જરૂરી છે કે મરીચિએ ‘અહીં પણ ધમ' છે' જે કહ્યું.તેથી તેને સંસાર વધ્યા તેમ જણાવી ભવાનિયુક્તિમાં ગણાવ્યા છે જ્યારે ઉત્તરપુરાણમાં એવા કોઇ સબંધ જોડવામાં આવ્યા નથી. અહી આચાય શીલાંકના ચઉપન્નમહાપુરિસર્ચરિયમાં ભગવાન મહાવીરના પૂભવાતી જે ચર્ચા છે તે પણ નોંધવી ઘટે છે. પ્રસ્તુતમાં ત્રિપૃષ્ઠ વાસુદેવના ચરિત્રમાં ભ.મહાવીરના પૂર્વભવાની નેાંધ છે પરંતુ ઋષભચરિતમાં નથી તે તેાંધવુ જોઈએ. આ નિ.માં તા ઋષભચરિતગત મરીચિના પ્રસંગે જ પૂર્વભવા આપ્યા છે. ઋષભચરતમાં મરીચિનું રિત્ર આપ્યુ છે (પૃ. ૪૯) તેમાં ઋષભે મરીચિ વિષે તે અર્ધ ચકી તિવિ, વિદેહમાં ચક્રવતી' અને વમાન તીથંકર થશે એવી ભવિષ્યવાણી કરી છે. આ પછી ત્રિપૃષ્ઠના ચરિતમાં મરીચિથી માંડીને નીચેના પૂર્વભવા ક્રમે આપ્યા છે. પણ આમાં ગ્રામચિંતક જે મરીચિના પણ પૂર્વભવ છે તે બાબત કશું જ કહેવામાં આવ્યું નથી તે નોંધવા જેવું છે. (ચઉ.પૃ. ૯૭) ૧. મિરિઇ પરિત્રા૮૯ (મરીચિ પરિવ્રાજક) ૨. બ્રહ્મલોકમાં દેવ ૩. કાસિય પરિવ્રાજક ૪. સૌધ દેવ ૫. નામ પરિત્રાજક કાપ ૬. ઈશાન દેવ છે. મૂિતૢ પરિત્રાજક ૮. સનકુમાર દેવ Jain Education International ૯. માદામ પરિવ્રાજક ૧૦. માહેન્દ્ર દેવ ૧. મહાશુક્ર—આ.નિ. ૨. પુરૂરવાથી માંડીને વર્ધમાન સુધીના ભવાની પુનઃ ગણના ઉત્તરપુરાણમાં તેને અંતે ૬૬.૫૩૪-૫૪૬માં કરીને પુરાણની સમાપ્તિ કરી છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy