________________
૬૬ : જિનદેવદર્શન કર્યાથી અવશ્ય ઉત્તમ ફળ આપે એમાં શું આશ્ચર્ય !
સ્વસ્તિક એટલે સાથિયો આ સાથિયે નીચેના આકારમાં જિનમંદિર ચેખાથી અથવા મેતીથી પૂરવામાં આવે છે.
આ ઘણે ગંભીર તેમજ ઘણે જ મનનીય અને સૂચક છે. સ્વસ્તિકનાં ચાર પાંખડાં તે ચાર ગતિ નામે મનુષ્ય, દેવ, તિર્યંચ અને નારકને સૂચવે છે. તેની ઉપરનાં ત્રણ બિંદુ તે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી રત્નત્રયની સૂચના કરે છે. અર્ધચંદ્રાકાર ચિહ્ન તે ઊર્થસ્થાન સિદ્ધશિલા – મુક્તિસ્થાન સૂચવે છે. તેમાં રહેલ બિદુ સિદ્ધસ્વરૂપ પુંજ સૂચવે છે. આ સ્વસ્તિક પૂરીને એ માગવાનું છે કે હે કૈલેક્યનાથ! આ ચાર ગતિમાંથી મને મુક્ત કરી જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયનું દાન દઈ મક્ષસ્થાન પામવા શક્તિમાન કરો. .
૫૭
પૂજા આપણે અહીં પ્રસ્તુત વિષય શ્રી જિનદેવદર્શનને છે. છતાં તેમાં જિનદેવના દર્શન સાથે પૂજનને સામાન્ય પ્રકાર અંતર્ગત થાય છે, તેથી આપણે શ્રી જિનપૂજનનું દિગ્દર્શન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org