________________
૬૪ : જિનદેવદર્શન
૬૩. ગેડીદડે રમવું.
૬૪. પ્રાહ્ણુ (પરાણા) આદિને જુહાર કરવા. ૬૫. ભાંડભવૈયાની રમત કરવી.
૬૬. ટુકારે કોઈ ને ખેલાવવા.
૬૭. લેવાદેવા આશ્રયી ધરણું માંડવું – લાંઘણુ કરવી. ૬૮. ગુસ ગ્રામ કરવા.
૬૯.
માથાના વાળ જુદા કરવા કે માથું ખણુવું. પલાંઠી વાળીને બેસવું.
७०.
૭૧. ચાખડીએ ચડવું.
૭ર.
પગ પસારીને બેસવું,
૭૩. પિપૂડી કે સીટી બજાવવી. (ઇશારા વગેરે માટે) પગના મેલ કાઢવા.
૭૪.
૭પ.
કપડાં ઝાટકવાં.
૭૬. માંકડજ્જુ આદિ વીણીને નાંખવાં.
૭૭. મૈથુનક્રીડા કરવી.
૭૮. જમણું કરવુ.
૭૯. વેપાર – લેવુ દેવુ, વેચવું, ખરીદ કરવુ. ૮૦. વૈદુ કરવું.
૮૧. પથારી, ખાટલે ખંખેરવાં. ૮૨.શુદ્ઘ ઈંદ્રિય ઉઘાડવી કે સમારવી.
૮૩.
૮૪.
સુક્કાબાજી કરવી તથા કૂકડા વગેરેનું યુદ્ધ કરાવવું. ચામાસામાં પાણી સંઘરવું, તેથી સ્નાન કરવું અને પીવાને માટે પાણીનાં પાત્ર રાખવાં. આ આશાતનામાથી કેટલીક દર્શન કરતાં અને કેટલીક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org