________________
મારાતના : ૨૩
૪૧.
૩૮. પાપડ વણવા. ૩૯ વડી, શીરાવડી વગેરે કરવી. ૪૦. રાજા વગેરેના ભયથી દેરાસરમાં સંતાઈ જવું.
દિલગીરીથી – શેકથી રડવું. ૪૨. વિકથા કરવી. ૪૩. બાણ, તરવાર વગેરે હથિયાર ઘડવાં કે સજવાં. ૪૪. ગાયભેંસ રાખવી. ૪૫. તાપણું તાપવી. ૪૬. અનાદિ રાખવું. ૪૭. નાણું પારખવું. ૪૮. અવિધિથી નિસિપી કહ્યા વિના દેરાસરમાં જવું. ૪૯-૫૨. છત્ર, પગરખાં, હથિયાર, ચામર – આ ચાર સાથે
લઈ પ્રવેશ કર. પ૩. મનને ચંચલ રાખવું. ૫૪. તેલ વગેરે શરીરે ચોપડવું. ૫૫. સચિત્ત પુછપફલાદિક બહાર ન મૂકવાં. ૫૬. અજીવ વસ્તુ જેવી કે હાર, વીંટી, કપડાં વગેરે બહાર
મૂકી શભા વિનાના થઈ દેરાસરમાં દાખલ થવું. ૫૭. ભગવંતને જોતાં જ હાથ ન જોડવા. ૫૮. ઉત્તરસંગ ન રાખવું. ૫૯. મુગટ મસ્તકે ધર. ૬૦. પાઘડી પર વસ, બેકાનું, પેચ વગેરે હોય તેને છોડવું. ૬૧. ફૂલના હારતેરા માથેથી ન મૂકી દેવા. ૬૨. હેડ પાડવી એટલે શરત બકવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org