________________
૬૨ : જિનદેવદર્શન
૧૦. નાવું – શરીર દેવું. ૧૧. વાળ ચોળવા - સમારવા. ૧૨. નખ કાઢવા. ૧૩. લેહમાંસ વગેરે નાંખવું. ૧૪. શેકેલા ધાન્ય વગેરે ખાવાં. ૧૫. ચામડી વગેરે નાંખવું. ૧૬. એસડ આદિરૂપે પિત્તની ઊલટી કરવી. ૧૭. ઊલટી કરવી. ૧૮. દાતણ કરવું. ૧૯. વિસામણ કરાવ – દાખલા તરીકે પગ ચંપાવવા. ૨૦. બકરીગાયભેંસડાહાથી આદિ બાંધવા. ૨૧-૨૭. દાંત, આંખ, નખ, ગંડસ્થલ, નાક, કાન, માથા
આદિ સર્વને મેલ નાંખવે. ૨૮. સૂવું. ૨૯. મંત્ર, ભૂત, ગ્રહ, રાજા વગેરે કાર્યને વિચાર કર. ૩૦. વૃદ્ધ પુરુષના સમુદાયમાં આવી મળવું, એટલે વિવાદ
અથે, તેથી વાદવિવાદ કરે.
નામાં લેખાં કરવાં. ૩૨. ધન વગેરેની વહેંચણી કરવી. ૩૩. પિતાને દ્રવ્યભંડાર ત્યાં સ્થાપ. ૩૪. પગ ઉપર પગ ચઢાવી બેસવું. ૩૫. છાણ થાપવાં. ૩૬. કપડાં સૂકવવાં. ૩૭. દાલ વગેરે ઉગાડવું.
૩૧,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org