________________
૩૮. ચૈત્યદ્રથ ખાવું.
૩૯. ચૈત્ય-દ્રવ્યની ઉપેક્ષા કરવી.
૪૦. છતી શક્તિએ પૂજા, વંદન આદિમાં મંદતા કરવી. ૪૧. દેવદ્રવ્ય આદિ ખાનાર સાથે વેપાર, મૈત્રી કરવાં. ૪૨. દેવદ્રવ્ય આદિ ખાનારને વડા (શેઠિયા) કરવા, તેની
આજ્ઞા માનવી.
ઉત્કૃષ્ટ પ્રકારે ૮૪ પ્રકારની આશાતના છે. તેમાં ઉપલી જઘન્ય ક્રેશ અને મધ્યમ કે જેમાં જઘન્ય દેશ સમાઈ જાય છે તે ૪૨ એક યા બીજી રીતે આવી જાય છે, છતાં આમ ત્રણ પ્રકારે વગ પાડી આપવાનું કારણ એ છે કે તેના ક્રમ છે. આ ઉત્કૃષ્ટ પ્રકારની ચાžશી આશાતના ન થાય એવું વર્તન ન મની શકે તેા મધ્યમ છેતાલીસ આશાતના વર્જવાની છે. તે પણ જો મની ન શકે તેા જધન્ય જે દશ માટામાં મેટી છે તે તે અવશ્ય વજવાની છે. હુવે ૮૪ પ્રકારની આશાતના કઈ તે જણાવીએ છીએઃ
૧. ખેલશ્લેષ્મ એટલે ખળખા આદિ નાંખવા.
૨. જૂગટુ' આદિ ક્રીડા.
3. કલહ
૪. ધનુર્વેદ આદિ કલા.
૫. કાગળા નાંખવા.
૬. પાનસેપારી, લપત્રાદિ ખાવાં.
૭.
પાન આદિના કૂચા નાંખવા.
ગાળા દેવી.
ઝાડે કે પેશામ જવું.
..
G.
આશાતના : ૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org