________________
આશાતના : ૫૯
૫૪
આશાતના (આય લાભ + શાતના–ખંડના) જ્ઞાન, દર્શન ચારિત્રના લાભની ખંડના કરવી.
આ આશાતના જઘન્યથી દશ પ્રકારે (કે જે મેટામાં મોટી), મધ્યમથી કર પ્રકારે છે, અને ઉત્કૃષ્ટથી ૮૪ પ્રકારે થાય છે.
જઘન્યથી દશ પ્રકારે આ પ્રમાણે ૧. તાંબૂલ – સોપારી, નાગરવેલનાં પાન આદિ ખાવું. ૨. પાન – પાણી પીવું તે. ૩. ભેજન – ખાવું તે. ૪. ઉપાહ – મેજડી, પગરખાં પહેરવાં તે. ૫. મિથુન – કામચેષ્ટા કરવી તે. ૬. શયન – સૂવું તે. ૭. થુંકવું – લેમ્બ નાંખવું તે. ૮, મૂત્ર – લઘુનીતિ કરવી તે.
૯. ઉચ્ચાર – વડી નીતિ કરવી તે. ૧૦. જૂગટે રમવું તે.
મધ્યમ પ્રકારે ૪૨ આશાતના આ પ્રમાણે ૧-૧૦. ઉપર જણાવેલી છે. ૧૧. જૂગટું આદિ જેવું. ૧૨. પલાંઠી વાળવી. ૧૩. પગ પ્રસારવા. ૧૪. પરસ્પર વિવાદ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org