SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ નવકાર પ્રમુખ નવ સૂત્ર : ૫૭ સાહુ અને જયવીયરાયથી વંદના કરવી તે. પ૧ પ્રણિપાત પ્રણિપાત એટલે પ્રક કરી ભક્તિ-બહુમાનપૂર્વક નમવું તે. આ પંચાંગે એટલે બે જાનુ – ઢીંચણ, બે હાથ અને એક મસ્તક ભૂમિને લગાડી થાય છે અને તે ખમાસમણ આપતાં લગાડાય છે. પર નમસ્કાર એક, બે એમ માંડીને એક આઠ સુધી નવકાર ગણવાથી નમસ્કાર થાય છે તે. ૫૩ ه ه નવકાર પ્રમુખ નવ સૂત્રો ૧. પંચમંગલ કૃતસકંધનમસ્કાર એટલે નવકારસૂત્ર. પ્રણિપાત ઈચ્છામિ ખમાસમણ સૂત્ર. પ્રતિક્રમણ શ્રુતસ્કંધ-ઈરિયા વહિયાનું સૂત્ર. ૪. શકસ્તવ નમુથુણં સૂત્ર. આમાં “જિયભ યાણું સુધી ભાવતીર્થકરને અને જે અઈઆ સિદ્ધા” એનાથી, ૧. આ ખંડમાં નવકાર પ્રમુખ નવ સૂત્રો જે કહેલાં છે તે પિકી નવકાર સૂત્ર, ઈરિયાવહિયા સત્ર, લેગસ સત્ર, પુખરવરદી સૂત્ર તથા સિદ્ધાણું બુદ્ધાયું સૂત્ર માટે જુઓ સામાયિક પ્રતિક્રમણ સૂત્રનું પુસ્તક. આ બધાં ઉત્કૃષ્ટ ચૈત્યવંદનમાં આવશ્યક છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005289
Book TitleJindev Darshan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy