SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) ૨૬: જિનદેવદર્શન મનની એકાગ્રતા રાખવી. ઉત્તરાસંગ એકવડું અને બંને છેડા સહિત રાખવું. (૫) અંજલિબદ્ધ પ્રણામ જિનેશ્વરને દૂરથી જોઈ કરે, અને કહેવું કે “નમે જિણાવ્યું ૪૮ - દ્વિદિશા એટલે પુરુષોએ જિનેશ્વરની જમણ દિશાએ રહી અને સ્ત્રીઓએ ડાબી દિશાએ રહી વંદન કરવું.૧ અવગ્રહ જઘન્ય અવગ્રહ – જિનેશ્વરથી ૯ હાથ વેગળા રહી ચૈત્યવંદના કરવી તે. મધ્યમ અવગ્રહ - નવ હાથથી વધારે અને સાઠ હાથની અંદર રહી વંદના કરવી તે. ૩. ઉત્કૃષ્ટ અવગ્રહ – સાઠ હાથ દૂર રહી વંદના કરવી તે. - પ૦ વદના ૧. જઘન્યવંદના – નવકાર આદિ લેકથી વંદના કરવી તે. મધ્યમ વંદના – નવકાર, શકસ્તવ કહી ઊભા થઈને અરિહંત ચેઈઆણું કહી કાઉસગ્ગ કરી સ્તુતિ કહેવી તે. ઉત્કૃષ્ટ વંદના – તે પાંચ નમુથુણં, આઠ સ્તુતિ અને ત્રણ પ્રણિધાન નામે જાવંતિ ચેઈયાણું, જાવંતિ કેવિ ૧. હાલ આ ક્રમ સચવાતો નથી તેથી વૈષ્ણવની હવેલી જેવી ધમાલ શાંતિગૃહ (જિનમંદિર)માં થાય છે. આમ ન થવું જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005289
Book TitleJindev Darshan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy