SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ : જિનદવદન આ ભાવવાની છે. રૂપાતીત અવસ્થા – રૂપ વગરની એવી સિદ્ધપણાની અવસ્થા. (જ્યા પુદ્ગલનાં પરમાણુ હોય ત્યાં રૂપ હોય, પરંતુ સિદ્ધને પરમાણુમાત્ર નથી તેથી તે અરૂપી કહેવાય છે.) આ અવસ્થાને પ્રભુને પર્યકાસને (પલાઠીમાં કાયેત્સર્ગ (કાઉસગ) કરતા જોઈને ભાવવાની છે. આવી અવસ્થામાં અપૂર્વ શાતિ પ્રગટે છે અને તેથી ઘણા તીર્થ કરે આ કાઉસગમુદ્રામાં મોક્ષ ગયા છે. ૬. દિશાત્રિકઃ ત્રણ દિશા – નામે ઊર્ધ્વઊચી, નીચી, અને તિર્યકતીરછી-આડીઅવળી છોડી દઈ ફક્ત જિનમુખ ઉપર જ દષ્ટિ રાખી એકાગ્રતા કરવી. આ ત્રિકનું આખું નામ ત્રિદિશિનિરીક્ષણવર્જનત્રિક છે ૭ પદભૂમિપ્રમાર્જનત્રિક એટલે ચૈત્યવંદનાદિક કરતાં પગ મૂકવાની ભૂમિનું ત્રણ વાર પ્રમાર્જન (જીવ રક્ષાને અર્થે ગૃહસ્થે વસ્ત્રના છેડાથી અને સાધુએ રજોહરણથી પુજવું) તે. ૮. આલંબનત્રિકઃ આલંબન=આશ્રય, આધાર, તે ત્રણ છે વણુંલંબન – નમુક્કુણું વગેરે સૂત્ર બેલતાં અક્ષરે શુદ્ધ, જૂનાધિકતા રહિત, અને યથાસ્થિત બોલવા તે. (૨) અર્થાલંબન – તે સૂત્રના અર્થ હૃદયમાં ભાવવા તે. (૩) પ્રતિમાલંબન – જિનપ્રતિમા, ભાવ અરિહંત, આદિનું સ્વરૂપ ધારણ કરવું તે. ૯ મુદ્રાત્રિક: (૧) ગમુદ્રા – બે હાથની દશે આંગળા આ માંહોમાંહે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005289
Book TitleJindev Darshan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy