________________
વિધિની જરૂર : ૪૭ સ્પશ વદિ હોય તેથી નામકર્મને ક્ષય
થવાથી અરૂપી ગુણ ઉત્પન્ન થાય છે. ૬. ગત્રઃ અગુરુલઘુત્વ = ભારીપણું નહીં તેમ હલકા
પણું નહીં. ગોત્રકર્મ ક્ષય થવાથી ઊંચ
નીચપણું રહેતું નથી. ૭. વેદનીય અવ્યાબાધ સુખ (અનહીં+વ્યાબાધ આથી સુખદુઃખ =પીડા) પીડા વગરનું, નિર્વેદનીય – નિરદિવામાં – સહવામાં પાધિક અનંતસુખ, કારણકે અહીંના આવે છે. આનંદમાં સુખદુઃખ એ હોતું નથી. ૮. આયુષ્ય અક્ષય સ્થિતિ. આયુષ્યકર્મ ક્ષય થવાથી
સિદ્ધ થાય છે અને બીજો જન્મ થતું નથી
તેથી સિદ્ધની અવસ્થા સાદી અનંત છે. નોંધઃ પાંચથી આઠ આંકડાવાળાં કર્મો અઘાતી છે એટલે ઘનઘાતી નથી.
ઉપર કહ્યા પ્રમાણે આઠ કર્મ ક્ષય કરવાથી જે આઠ ગુણે પ્રાપ્ત થાય છે તે સિદ્ધના ગુણે છે. આ કર્મ મુખ્ય રીતે આઠ છે. અને બીજી રીતે જોતાં અનેક છે, પણ તે સઘળાને સમાવેશ ઉક્ત આઠ કર્મોમાં થાય છે. એ આઠને પરિપૂર્ણ જાણતાં અનેક કર્મોની પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ, વગેરેને યથાર્થ જાણી શકાય છે.
વિધિની જરૂર શ્રીમદ્ સિદ્ધસેનસૂરિ કહે છે કેઃ ધન્યાસ્ત એવ ભુવનાધિપ! યે ત્રિસંધ્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org