SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ : જિનદેવદર્શન અર્થ-તમારું ઊંચું જતું એવું એટલે પ્રસરતું વેત પ્રભાના મંડલ જેવું ભામંડલ તેનાથી અશેકવૃક્ષ એવું થયું કે તેનાં પાંદડાની કાંતિ અર્થાત રક્તતા લપાઈ ગઈ, કારણ કે જેના રાગદ્વેષ ગયા છે એવા હે વિતરાગ ! તમારા સાન્નિધ્યપણાથી (એટલે વચનશ્રવણરૂપદર્શન તે દૂર રહે પણ સમીપે હોવાથી ચેતનાવાળ કેણ નીરાગતા એટલે નિર્મમત્વને પામતે નથી? (અર્થાત્ સર્વ પામે છે) ૩૮ સાતમા દેવદ દભિ નામના પ્રાતિહાર્ય વિશે ભાવના ભે ભેટ પ્રમાદમવધુય ભજથ્વમેનમાગટ્ય નિવૃતિપુરી પ્રતિસાર્થવાહમ , એતનિવેદયતિ દેવ! જગત્રયાય મન્ય નદન્નભિનભસુરદુંદુભિસ્તે. અર્થહું એમ માનું છું કે હે દેવ! તમારે દેવદુંદુભિ આકાશને અભિવ્યાપ્ત કરતે શબ્દાયમાન થઈ ત્રણ જગતને આ પ્રકારે નિવેદન કરે છે કે હે જગત્રયજનો! પ્રમાદને ત્યાગ કરી આ મોક્ષપુરી પ્રત્યે માર્ગવાહક – લઈ જનાર એવા શ્રી તીર્થંકરપ્રભુ પાસે આવીને તેને ભજે. ૩૯ આઠમા છત્રવય નામના પ્રાતિહાર્ય વિશે ભાવના ઉદ્યોતિતેષુ ભાવતા ભુવનેષુ નાથ ! તારાન્વિતે વિધુરયં વિહતાધિકાર, મુક્તાકલાપકલિતેચ્છવસિતાતપત્રવ્યાપાત્રિધા ધૃતતનર્જીવમસ્યુતિઃ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005289
Book TitleJindev Darshan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy