________________
૩ર : જિનદેવદન વાંછિત આપવામાં ચતુર એવું ચરણયુગલ મેં નથી પૂછ્યું, કારણ કે હે મુનીશ ! આ જન્મમાં પરાભવે કે જેણે (મારા) આશય મથી નાંખ્યા છે તેનું હું સ્થાન થયે છું અર્થાત આપના ચરણારવિન્દને પૂજક પરાભવનું સ્થાનક હેતે નથી અને હું તેમ થયો છું તેથી મેં પૂર્વભવને વિષે આપના ચરણારવિંદ ક્યારે પણ પૂજ્યા નથી એમ ભાસે છે.
નૂન ન મેહતિમિરાવૃતલેચન પૂર્વ વિભે! સકૃદિપિ પ્રવિલેકિતસિ, મર્માવિધ વિધુરયંતિ હિ મામર્થી પ્રેઘ~બંધગતયઃ કમિન્યથતે.
અર્થ–હે સ્વામિ ! ખરેખર મેહરૂપી અંધકારથી ઢંકાયેલ આંખવાળા એવા મેં પહેલાં આપને એક વાર પણ જેયેલ નથી કારણકે જે દર્શન કર્યા હતા તે મર્મને ભેદી નાંખનારા અને કર્મબંધની પ્રવૃત્તિ જેણે વિશેષ પ્રાપ્ત કરી છે એવા આ અનર્થો મને કેમ પડે છે?
આકર્ણિકપિ મહિતેડપિ નિરીક્ષધિ નન ન ચેતસિ મયા વિપ્રસિ ભકત્યા, જાતેડસ્મિ તેન જાબાંધવ! દુઃખપાત્ર યસ્માત કિયાઃ પ્રતિફલતિ ન ભાવશૂન્યા.
અર્થ – હે જનહિતકારી ! મેં આપને સાંભળ્યા પણ હશે, અથવા પૂજ્યા પણ હશે, તથા દીઠા પણ હશે પરંતુ ખરેખર ભક્તિથી ચિત્તમાં ધારણ કરેલા નથી; કારણ કે હું દુઃખનું પાત્ર ઉત્પન્ન થયેલ છું તેથી ભાવ વગરની ક્રિયા ફળતી નથી. (ભાવ વિષયે “ભાવપૂજા પર વિવેચન જુએ.)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org