SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬ : જિનદેવદર્શન વીરત્વ ત્રણ પ્રકારે કહ્યું છે. દાનવીરત્વ, યુદ્ધવીરત્વ અને ધર્મવીરત્વ. આ ત્રણે પ્રકારનું વીરત્વ શ્રી વીર ભગવાનમાં હતું એમ શ્રી માનવિજયજી પોતાના ધર્મસંગ્રહમાં કૃત્વા હાટકકેટિભિર્જગદારિદ્રયમુદ્રાંતિમ હવા ગર્ભશયાપિ કુદરીઓહાદિવશોદુભાવાન, તત્વા દુસ્તપમપૃહેણ મનસા કૈવલ્યહેતું તપસ 2ધા વરયશ દધપ્રિયતાં વીરઢિલકી ગુરુ. દાનવીરત્વ: કેટી સુવર્ણથી દાન કરી જગતને દારિદ્રની. મુદ્રાના ચિહ્નથી રહિત કર્યું તેથી. યુદ્ધવીરત્વઃ મેહાદિ વંશમાં ઉત્પન્ન થયેલા અંતરના પણ રાયમાન શત્રુઓને માર્યા તેથી. ધર્મવીરત્વ: નિઃસ્પૃહ મન વડે કૈવલ્યપદના કારણરૂપ, એવું દુસ્તપ આચર્યું તેથી. આવી રીતે ત્રણ પ્રકારે વીરત્વ દાખવી વીરના યશને ધારણ કરતા ત્રણ લેકના ગુરુ શ્રી મહાવીર પ્રભુ વિજય પામે. આથી વીર” એ નામથી કેટલીકેટલી ભાવનાઓ કુરવી જોઈએ તે બતાવ્યું. બીજા નામના અર્થ તેવી જ રીતે પ્રભુનાં અનેક નામે ગુણ પ્રમાણે આપી શકાય છે. જેવા કે બુદ્ધ, શંકર, વિધાતા, પુરુષોત્તમ. શ્રી. માનતુંગસૂરિ ભક્તામર સ્તોત્રમાં કર્થ છે કે : બુદ્ધત્વમેવ વિબુધાચિતબુદ્ધિધાત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005289
Book TitleJindev Darshan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy