________________
દેવપૂજા પ્રત્યે મનને ઉપદેશ : ૨૩
દ્રવ્ય અરિહંત : જેમણે શ્રી તી કર નામ કર્મ બાંધ્યું છે એવા શ્રીકૃષ્ણ, શ્રેણિકાદિક સર્વે તથા જેએ તે જ ભવમાં તીર્થંકરપદ પામશે પરંતુ દીક્ષા લઇને કેવલજ્ઞાન નથી પામ્યા તે. કારણકે આ બધા જિનના જીવ કહેવાય.
:
ભાવ અરિહુ ત ઃ જેઓ કેવલજ્ઞાન પામી સમવસરમાં એસી ધર્મોપદેશ આપે તે
૧૯
દેવપૂજા પ્રત્યે મનને ઉપદેશ
જ્યારે દેવપૂજા કરવાની છે ત્યારે આ ચારે પ્રકારે શ્રી અરિહંત ભગવાનનું સ્વરૂપ વિચારી પૂજા કરવાની છે. તે દરેક પ્રકાર શુભ ફલ આપે છે તે વિચારીએ, જિનપૂજા એ જિન પ્રત્યેની આપણી પ્રીતિ છે, અને પ્રીતિ જુદીજુદી રીતે દર્શાવી શકાય છે; તેથી એક પેાતાના મનને સમજાવતાં કહે છે કે હું મન ! તું ખીજે રસ્તે ન જતાં અથવા મને ખીજે – અવળે માર્ગે ન ચડાવતાં જિનપ્રત્યે પ્રીતિ કરવામાં લઈ જા.
રાગ-ભૈરવી
હું મનવા ! કાં ચકડાળે ચડાવ,
સત્યપથ મારે સાધવા, શિવપ્રીતિસાધન થાય. સાધ્ય દૃષ્ટિમાં આવતુ, ભાવારાગ્ય થવાય – હું મનવા. પૂજા પ્રીતિરૂપ છે, પ્રીતિરૂપ અનેક
-
દર્શન, નામ, નમન, સ્તુતિ, ધ્યાન મગ્નતા છેક – હે મનવા. હું મન ! તું મને શા માટે ચકડાળે ચડાવે છે! મારે તા સન્માર્ગ સાધવા છે અને તે ત્યારે જ સધાય કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org