________________
અરિહંતને શબ્દાર્થ : ૨૧ ૩. અરિહંત એટલે તીર્થકર. તે તીર્થ પ્રવર્તન કરે અને ઉપદેશ આપીને ઘણા અને ઉપકાર કરે; જ્યારે સિદ્ધ તેમ કરતા નથી અને સિદ્ધ પણ શ્રી અરિહંતના ઉપદેશથી ચારિત્ર આદરી કમરહિત થઈ સિદ્ધપણું પામી શકે આથી જ શ્રી પંચપરમેષ્ટીમાં શ્રી અરિહંતને સિદ્ધની પહેલાં મૂકેલ છે.
અરિહંતને શબ્દાર્થ અરિહંત ત્રણ પાઠે લખાય છે. ૧. અરહંત ૨. અરિ
હંત ૩. અહંત. ૧. (૧) અરહંત (અહે-જે યોગ્ય છે. અહંગ્ય થવું
એ ધાતુ) એટલે જે પૂજાને – આઠ મહાપ્રાતિહાર્યરૂપ પૂજાને ચગ્ય છે તે. કહ્યું છે કે અરહુતિ વંદણ નમસણાઈ અરતિ પૂઅસક્કાર, સિદ્ધિગમણું ચ અરડા અરહંતા તેણુ વર્ચ્યુતિ. -જે વંદન, નમસ્કારાદિને એગ્ય છે, જે પૂજાસત્કાર કરવાને ગ્ય છે અને જે સિદ્ધિ પામવા
યોગ્ય છે તેને અરહંત કહે છે. (૨) અરહંત (અરજ: – હનનાત્ – રજ હણવાથી
રજવગરના) એટલે ચાર આત્મગુણઘાતી કર્મરૂપી
રજને હણનાર. (૩) (અરહસ્યઃ— જેને રહસ્ય નથી તે એટલે પિતાને
કેવલજ્ઞાન-દર્શન પ્રાપ્ત થયેલ હોવાથી જેને કંઈ પણ છાનું નથી તે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org