________________
દેવવંદન : ૧૯ તે ભ્રમરીનું ધ્યાન કરતી ભ્રમરરૂપ જ થાય છે. આવી રીતે શ્રી કલ્યાણ મંદિર તેત્રમાં કહ્યું છે કે :
ધ્યાનજિનેશ! ભવ ભવિનઃ ક્ષણેન દેહે વિહાય પરમાત્મદશાં વ્રજક્તિ, તીવ્રાનલાદુપલભાવમપાય લોકે
ચામરત્વમચિરાદિવ ધાતુર્ભદા.
અર્થ–હે જિનેશ! ભવ્ય પ્રાણુઓ તમારા ધ્યાનથી એક ક્ષણમાત્રમાં દેહને ત્યાગ કરીને પરમાત્મદશાને પામે છે. જેમકે લેકેને વિષે ઘાતુભેદે એટલે જુદી ધાતુઓ છે તે પ્રબલ અગ્નિથી પાષાણભાવને છેડીને થોડા સમયમાં સુવર્ણપણાને પામે છે.
ય એવ વીતરાગઃ સ દેવે નિયતાં તતઃ,
ભવિનાં ભવદંભેલિઃ સ્વતુલ્યપદવી પ્રદી,
અર્થ–જે વીતરાગ જ છે તેને દેવ તરીકે નિશ્ચય કરે જોઈએ, પછી તે ભવી જીવેના સંસારને નાશ કરવામાં વિશ્વ સમાન છે અને પિતાના જેવી પદવી આપનાર છે.
આ વીતરાગ કેવા છે તેને કંઈક ખ્યાલ ‘ઉવસગ્ગહર” નામક દ્વિતીય સ્મરણનું મનન કરવાથી આવશે.
૧૪
દેવવંદન - વંદન બે પ્રકારનાં છે.
૧. દ્રવ્યવંદન : પગ અને મસ્તકથી નમસ્કાર કર એટલે જેમાં હાથ, મસ્તક અને ચરણ આદિનું હલનચલન થાય છે તે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org