________________
પ્રસ્તાવ : ૩
દર્શનની ઈચ્છાને, અને હૃદયનેત્રને તૃપ્તિ થતી નથી.
–શ્રી જ્ઞાન સાકૃત બાલાવબંધને આધારે. સ્વાન્ત વાનમયં મુખ વિષમય દધૂમ્રધારામયી, તેષાં ચૈન નતા સ્તુતા ન ભગવન મૂર્તિને વા પ્રેક્ષિતા.
(શ્રીમદ્ યશોવિજયજી) - અર્થ—જેઓએ ભગવાનની મૂર્તિને નમસ્કાર કર્યો નથી તેમનું હદય અંધકારવાળું છે, જેઓએ તેની સ્તુતિ કરી નથી તેમનું મુખ ઝેરવાળું છે, અને જે છે તેનાં દર્શન કર્યા નથી તેમની દૃષ્ટિ ધુમાડાના ગોટેગોટાથી ભરેલી છે.
પ્રસ્તાવ પ્રભુદર્શન એ ધર્મક્રિયા છે, અને ધર્મ વગર અર્થ અને કામ સાધી શકાય તેમ નથી. એક સુભાષિત છે કે :
ત્રિવર્ગ સંસાધન મંતરણ પરિવાયુવિફલ નરમ્ય, તવાપિ ધર્મ પ્રવરં વદતિ ન વિના યદુભવોર્થ કામ.
અર્થ– ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગ સાધ્યા વિના પુરુષનું આયુષ્ય પશુના આયુષ્યની પેઠે નિષ્ફળ સમવું. તેમાં પણ ધર્મ સર્વોત્તમ કહેવાય છે, કારણકે તે વિના અર્થ અને કામની સિદ્ધિ નથી.
આ ઉપરથી સમજાશે કે આપણે અર્થલાભ તથા કામેચ્છા વ્યવહાર માટે પરિપૂર્ણ કરીએ, પરંતુ તે જે ધર્મપૂર્વક ન થાય તો તે નકામાં છે – પ્રયજન વગરનાં છે. એટલું જ નહીં, પરંતુ હાનિકારક છે – અધગતિમાં નાંખ નારી છે. માટે જેટલીજેટલી ક્રિયા કરવી તે ધર્મપૂર્વક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org