________________
22
લીધેલે જન્મ સાર્થક છે અને તેઓ જ સંસારને ઊતરી જશે.
સાવલેપ વિહામૈવ સમૃદ્ધિમાનુપાસકઃ ભક્તિપૂર્વ જિન સ્તૌતિ સ એવ જગદુત્તમઃ.
(ઉપદેશપ્રાસાદ) ઉત્તમ પુરુષને ઉપાસક સમૃદ્ધિવાળે જે શ્રાવક ગર્વને તજી ભક્તિપૂર્વક જિનેશ્વરની સ્તુતિ કરે છે તે જગતમાં ઉત્તમ ગણાય છે.
પ્રભુમંદિરે પ્રભુતાપ્રાતિ આ – પ્રભુના મંદિરે, દેવનું પૂજન કરીએ,
સ્થિર મને હૃદયે ઉલ્લેસીએ, ભાવનાથી સમતાનાં દિવ્યગાન ગાઈએ,
તલ્લીન થઈ જગત્ સર્વને ભૂલીએ. જુઓ ! – ઓજસભર્યા અમીઝરણું પ્રભુશિરે વહે છે, ઝળહળતું તિઃસ્વરૂપ વ્યાપ્ત થાય છે,
દિગતમાં પ્રસરે છે,
અંધકાર વિદારે છે. ભૌતિક લેને દિવ્ય થઈ તેનું ભીતર દર્શન કરે છે, એકતા અનેકતા, જડત્વ-જીવત્વ સર્વમાં
સમતા નિહાળે છેનિરપેક્ષતા પિછાને છે.
ચાલે! આપણે સમતાનાં શાંતિદાયક ગાન કરીએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org