________________
23
(ાળા વૃત્ત) કલપતરુની લતા, પ્રેમમય જનની તે મા,
ઉરે લઈ અમ બાળ, અમીનાં દૂધડલાં પા. પ્રભુ રહિત જે દેષ રાગ ને દ્વેષ જ બંને
તેનાથી અતિદૂર કરે અમ બાલકડાને.
(ભરવી – અરે કોઈ આવે, પિયાને મનાવે એ રહ) ઝુલાવે પારણિયે, પ્રેમે ઝુલાવે !
હાલરડાંથી ધૂન મચાવે – ગુલા. કમળ આશાથી ભર્યો, શિશુ અમ હૃદયે માત ! પ્રશાન્ત ભાવ ભરી કરે, સ્થાયી સંસ્કૃત જાત્ય.
ખલન થઈ કંઈ તે ધાવે, અધપાતમાંથી બચાવે,
સુમાર્ગે ચડાવે કંઈ તિ બતાવે, પારણિયે બિછાવે – ઝુલાવે. ગાન સાંભળી સ્વીકારી સમતામાતા પધાર્યા,
અમી દૂધડલાં પાયાં, રમરેમ પ્રસરાવ્યાં, રાગદ્વેષ ને મોહ વિદાર્યા; દર્શન પ્રગટયું, જ્ઞાનતિ વિસ્તરી,
આત્મસ્વરૂપ જાગ્યું, શક્તિ ફુરણા થઈ, આત્મગુણઘાતક કર્મ ફેડી અંતરને પ્રભુ પ્રભુતામય થયે,
દેવદુંદુભિ ગાજ્યાં, દેવવિલયે આનંદઘન-પરમાત્મા સિદ્ધ બન્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org