________________
નિંદ્રપૂજા ગુરુપર્યું પતિ સત્તાનુકંપા શુભપાત્રદાન, ગુણાનુરાગઃ શ્રુતિરાગમસ્ય નજન્મવૃક્ષાસ્ય ફલાન્યમૂનિ.
આ નરજન્મરૂપી વૃક્ષનાં ફલે જિનદેવની પૂજા, ગુરુની સેવા, સર્વ જીવો પર દયા, સુપાત્રે દાન, ગુણેને અનુરાગ, અને શ્રત એટલે આગમ પર પ્રીતિ એ છે.
પાપ લંપતિ દુર્ગતિ દયતિ વ્યાપાદયદ્યાપદ પુણ્ય સંચિનુતે શ્રિયં વિતનુતે પુણાતિ નીગામ, સૌભાગ્ય વિધાતિ પલ્લવયતિ પ્રીતિ પ્રસૂતે યશ: સ્વર્ગ યચ્છતિ નિવૃતિ ચ રચયત્યર્ચાઈતાં નિમિતા.
(સિંદૂરપ્રકરણ) શ્રી અરિહંતેની પૂજા પાપને લેપ કરે છે, દુર્ગતિને દળી નાખે છે, આપદાને નાશ કરે છે, પુણ્યને એકઠું કરે છે, શ્રીને વધારે છે, આરેગ્યતાથી પવિત્ર કરે છે, સૌભાગ્યને આપે છે, પ્રીતિને ખિલાવે છે, યશને ઉત્પન્ન કરે છે, સ્વર્ગને આપે છે અને છેવટે મેક્ષની રચના કરે છે.
તે જન્મભાજ: ખલુ જીવલે કે યેશાં મને યાયતિ તીર્થનાથમ, વાણ ગુણનું સ્તૌતિ કથા શ્રુતિ શ્રોત્રદ્વયં તે ભવમુત્તરતિ.
જેઓનું મન અરિહંત ભગવાનનું ધ્યાન કરે છે, જેની વાણી તેમના ગુણનું સ્તવન કરે છે અને જેના બે કાન તેમની કથા સાંભળે છે તેમને જ, ખરેખર આ જીવલેકમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org