________________
14 પગડ સસિ બિત્તિ કુવ્વહ! એન્થવરએ મેહાવી સવૅ પાવક— ઝોસઈ. (આચારાંગ)
અર્થ–પ્રકટરૂપે સત્ય પર ધૃતિ – સ્થિરતા કર. એ રીતે વર્તતે એટલે સત્યનિરત મેધાવી – બુદ્ધિશાલી સર્વ પાપકર્મોને બાળી મૂકે છે. [પહાડી ગઝલઃ અમે તે કાઠિયાવાડી – એ લયમાં અમે મહાવીરનાં બાલક અહિંસાના ઉપાસી, ધુરંધુરસૂરિનાં બધેલ ના અભ્યાસી.
ગિરિ એકાન્ત પ્રદેશ, ગગનચુંબી જિનમંદિરે;
શત્રુ, અબ્દ, સમેતશિખરે શુભતાં. વિરાજે પવાસને શાન્ત વીતરાગ ધ્યાન, લીધાં તેનાં શરણ અવલંબને ચિંતા કશાની?
વિશ્વ અમારો દેશ, સહુ જીવે અમ બધુઓ
કોઈથી ને કલેશ, અમદમથી જય શત્રુઓ. અજબ વીર જેત જગમાં જાગી છે તેને જગાવી, લઈશું જ્ઞાન દીક્ષા તે, સબલ ચારિત્ર લાવી. માર્ગશીર્ષ સુદ ૭, ૧૯૮૦
વીતરાગચરણરજ વરાત ૨૪૫૦, શુક્રવાર મેહનલાલ દલીચંદ દેસાઈ
[ પ્રથમ આવૃત્તિ] શ્રી જિનેશ્વર ભગવાનનાં દર્શન, વંદન, સ્તુતિ, પૂજા આદિ સત્ય વિધિપૂર્વક તેને હેતુ સાથે લખવાની ઈચ્છા રહેતી હતી. ઈરછાને માર્ગ મળવાને ગ્ય નિમિત્તભૂત સાધને મળે ત્યારે ઈચછા ફલીભૂત થાય છે. મુનિશ્રી ચારિત્રવિજયજીની પાસે ટૂંકી અને અપૂર્ણ નેધ હતી તે તેમણે મને આપી,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org