________________
2
-
-
શ્રી જિનેશ્વર મહિમા
જિનાગમ સ્તુતિ
મંત્ર તંત્ર ઔષધ નહી, જેથી પાપ પલાય; વીતરાગવાણી વિના, અવર ન કેઈ ઉપાય.. વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસમૂળ;
ઔષધ જે ભવરગનાં, કાયરને પ્રતિકૂળ.. રચના જિન ઉપદેશકી, પરમેત્તમ તિન કાલર ઈનમેં સબ મત રહત હૈ, કરતે નિજ સંભાલ. જિનપ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ..
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org