________________
જિનાગમ સ્તુતિ
આગમ કાને કહેવાય ?
આગમ કેને કહેવાય એ પ્રથમ વ્યાખ્યા થવાની જરૂર છે. જેને પ્રતિપાદક મૂળ પુરૂષ આપ્ત હેાય તે વચના જેમાં રહ્યાં છે તે આગમ છે.
૨૩
વીતરાગ દેવના આધેલા અની ચેાજના ગણધર એ કરી ટૂં...કામાં મુખ્ય વચનાને લીધાં, તે આગમ, સૂત્ર એ નામથી ઓળખાય છે. સિદ્ધાંત, શાસ્ત્ર એ ખીા તેનાં નામ છે.
તીર્થંકર ધ્રુવે આધેલાં પુસ્તકાની ચાજના દ્વાદશાંગીરૂપે ગણધરદેવે કરી, તે ખાર અંગના નામ કહી જઉં છું. આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતાધમ કથાંગ ઉપાસકદશાંગ, અંતકૃતદશાંગ, અનુત્તરીયપાતિક, પ્રશ્નવ્યાકરણ, વિપાક અને દૃષ્ટિવાદ.
Jain Educationa International
જિનાગમ વાંચન–શ્રવણ સમયે રાખવા ચાગ્ય દૃષ્ટિ જિનાગમ છે તે ઉપશમસ્વરૂપ છે. ઉપશમસ્વરૂપ એવાં પુરુષાએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યાં છે, ઉપદેશ્યાં છે. તે ઉપશમ આત્માથે છે, અન્ય કાઈ પ્રત્યેાજન અર્થે નથી. આત્મામાં જો તેનું આરાધન કરવામાં ન આવ્યું, તે તે જિનાગમનુ શ્રવણ, વાંચન નિષ્ફળરૂપ છે; એ વાર્તા અમને તા નિઃસ ંદેહ યથાર્થ લાગે છે.
For Personal and Private Use Only
પાનુ ૧૯૬
પત્રાંક ન. ૪૦
પાનુ ૩૭૨ પત્રાંક ન, ૩૭૫
www.jainelibrary.org