________________
જિનદેવ અને તેમનું માહાત્મ્ય
શ્રીમરણહરણ,તારણુતરણ, વિશ્વોદ્ધારણ અઘ હરે; તે ઋષભદેવ પરમેશપદ, રાયચંદ વંદન કરે.
પ્રભુ પ્રાથના દાહરા
જળહળ જાતિ સ્વરૂપ તુ, કેવળ કૃપાનિધાન; પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભજન ભગવાન;
નિત્ય નિર્જન નિત્ય છે, ગંજન ગજ ગુમાન; અભિન ́દ્દન અભિવંદના, ભયભ ંજન ભગવાન.
પાનુ
ધ ધરણ તારણુતરણ, શરણુ ચરણુ સન્માન; વિદ્મહેરણ પાવનકરણ, ભયભજન
ભગવાન.
૨૧
ભદ્રભરણ ભીતિહરણ, સુધાઝરણુ શુભવાન; કલેશહરણ ચિંતાચૂરણ, ભયભંજન ભગવાન. અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન; અજર અમર અણુજન્મ તું, ભયભંજન ભગવાન. પાતું ર
Jain Educationa International
સજ્ઞપદ વારંવાર શ્રવણ કરવા ચેાગ્ય, વાંચવા યોગ્ય, વિચાર કરવા યોગ્ય, લક્ષ કરવા યોગ્ય અને સ્વાનુભવે સિદ્ધ કરવા યોગ્ય છે.
For Personal and Private Use Only
પાનું ૯૪૧ હાય નોંધ ગર
www.jainelibrary.org