________________
૧૭૮
શ્રી જિનેશ્વર મહિમા
- -
-
-
- -
એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરે, અને જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !!
પાનું ૪૬૦
પત્રાંક ન. ૫૦૫ સર્વ જીવને હિતકારી, સર્વ દુઃખના ક્ષયને એક આત્યંતિક ઉપાય, પરમસદુપાયરૂપ વીતરાગદશન છે. તેની પ્રતીતિથી, તેના અનુકરણથી, તેની આજ્ઞાના પરમ અવલંબન વડે, જીવ ભવસાગર તરી જાય છે. “સમવાયાંગ” સૂત્રમાં
ઉપા
આત્મા શું? કર્મ શું? તેને કર્તા કોણ? તેનું ઉપાદાન કેશુ? નિમિત્ત કોણ? તેની સ્થિતિ કેટલી? કર્તા શા વડે? શું પરિમાણમાં તે બાંધી શકે? એ આદિ ભાનું સ્વરૂપ જેવું નિર્ચથસિદ્ધાંતમાં સ્પષ્ટ, સૂક્ષમ અને સંકલનાપૂર્વક છે તેવું કઈપણ દાનમાં નથી.
(અપૂર્ણ)
પાનું ૬૬૧ પત્રક નં. ૭૫૫
પ્રાણીમાત્રને રક્ષક, બંધવ અને હિતકારી એ કઈ ઉપાય હોય તે તે વીતરાગનો ધર્મ જ છે.
પાનું ૭૩૧ પત્રક નં. ૯૦૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org