________________
જૈન દનનું માહાત્મ્ય
૧૭૭
અહી કોઇ પણ દન માટે ખેલવાની ઉચિતતા નથી; છતાં આમ તે કહી શકાય કે જે પુરુષનું વચન પૂર્વાપર અખંડિત છે, તેનુ ધેલુ દર્શન તે પૂર્વાપર હિતસ્વી છે. આત્મા જ્યાંથી ‘યથાર્દષ્ટિ’ કિવા ‘વસ્તુધ’ પામે ત્યાંથી સભ્યજ્ઞાન સ`પ્રાપ્ત થાય એ સ માન્ય છે. પાતુ ૨૧૩ પત્રાંક નં ૬૪
અધ મેાક્ષની યથાર્થ વ્યવસ્થા કહેતુ દર્શન
અંધ, મેક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે યથા પણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે, અને એ યથા વ્યવસ્થા કહેવાને જોગ્ય જો કાઇ અમે વિશેષપણે માનતા હાઈએ તે તે શ્રી તી'કરદેવ છે. પાનું ૩૧૩ પત્રાંક નં. ૩૨૨
સંસાર રોગ મટાડવાનું પૂર્ણ હિતકારી ઔષધ
’
વીતરાગના કહેલા પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવે નિશ્ચય રાખવા. જીવના અનઅધિકારીપણાને લીધે તથા સત્પુરૂષના ચેાગ વિના સમજાતું નથી; તે પણ તેના જેવું જીવને સંસારરોગ મટાડવાને કાઇ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવુ' વારવાર ચિંતવન કરવું.
આ પરમ તત્ત્વ છે તેને મને સદાય નિશ્ચય રહો;
૧૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org