________________
૧૭:
શ્રી જિનેશ્વર મહિમા
અને સેન્ગેા તે કેવળ નિરાગી અને સત્ત થઈ જાય છે. એના પ્રવર્તકો કેવા પવિત્ર પુરુષ હતા ! એના સિદ્ધાંતા કેવા અખંડ સંપૂર્ણ અને દયામય છે? એમાં દૂષણ કાંઈ જ નથી. કેવળ નિર્દોષ । માત્ર જેનું દર્શન છે. એવા એક પારમાર્થિક વિષય નથી કે જે જૈનમાં નહીં હોય અને એવુ એક તત્ત્વ નથી કે જે જૈનમાં નથી. એક વિષયને અનંત ભેદે પરિપૂર્ણ કહેનાર તે જૈનદર્શન છે. પ્રત્યેાજનભૃતતત્ત્વ એના જેવું કયાંય નથી. એક દેહમાં એ આત્મા નથી; તેમ આખી સૃષ્ટિમાં એ જૈન એટલે જૈનની તુલ્ય એક્કે દર્શીન નથી. આમ કહેવાનું કારણ શું ? તે માત્ર તેની પરિપૂર્ણ તા, નિરાગિતા, સત્યતા અને જગત હિતસ્વિતા.
નિગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે ન્યૂન જ છે. આત્મા અનંતકાળ રખડચે, તે માત્ર એના નિરુપમ ધર્માંના અભાવે. જેના એક રામમાં કિંચિત્ પણ અજ્ઞાન, મેહ કે અસમાધિ રહી નથી તે સત્પુરુષનાં વચન અને મેધ માટે કંઇ પણ નહીં કહી શકતાં, તેના જ વચનમાં પ્રશસ્ત ભાવે પુનઃ પુનઃ પ્રસક્ત થવું એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે.
Jain Educationa International
પાનું ૧૧૨ મેાક્ષમાળા પાઠ ૯૫.
For Personal and Private Use Only
પાનું ૨૦૪ પત્રાંક ન, પર
www.jainelibrary.org