________________
જૈન દર્શનનું માહાત્મ્ય
૧૭૩
તે જિન ન હેાય. જૈનને હાથે ખૂન થવાના બનાવા પ્રમાણમાં અલપ હશે. જૈન હાય તે અસત્ય ખેલે નહી.
પાનું ૮૯૧
વ્યાખ્યાનસાર ૨-૯૫૯-૨૧
દિગમ્બર-શ્વેતાંબર સપ્રદાય વિષે યથાર્થ દ્રષ્ટિ
શરીરાદિ ખળ ઘટવાથી સર્વ મનુષ્યાને માત્ર દિગમ્બરવૃત્તિએ વતીને ચારિત્રને નિર્વાહ ન થઈ શકે, તેથી જ્ઞાનીએ ઉપદેશેલી મર્યાદાપૂર્વક શ્વેતાંબરપણેથી વમાન કાળ જેવા કાળમાં ચારિત્રના નિર્વાહ કરવાને અર્થે પ્રવૃત્તિ છે, તે નિષેધ કરવા ચેગ્ય નથી. તેમજ વસ્ત્રને આગ્રહ કરી દિગમ્બરવૃત્તિના એકાંત નિષેધ કરી વસ્ર મુર્દાદિ કારણેાથી ચારિત્રમાં શિથિલપણું પણ કેન્દ્ર નથી.
દિગંબર અને શ્વેતાંબરપણુ ં દેશ, કાળ, અધિકારીયેાગે ઉપકારના હેતુ છે. એટલે જ્યાં જ્ઞાનીએ જેમ ઉપદેશ્યુ તેમ પ્રવતતાં આત્મા જ છે.
""
“ મેાક્ષમા પ્રકાશ ” માં વર્તમાન જિનાગમ કે જે શ્વેતાંબર સપ્રદાયને માન્ય છે. તેના નિષેધ કર્યાં છે, તે નિષેધ ન્ય નથી. વર્તમાન આગમમાં અમુક સ્થળે વધારે સદેહનાં સ્થાન છે, પણ સત્પુરુષની દૃષ્ટિએ જોતાં તેનુ નિરાકરણ થાય છે, માટે ઉપશમષ્ટિએ તે આગમે અવલોકન કરવામાં સશય મુખ્ય નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
પાનું ૬૯૮ પત્રાંક નં. ૮૦૬૭૨
www.jainelibrary.org