________________
E
"
-પાન નંબર આપવામાં આવ્યા છે તે શ્રીમદ્ રાજ્યદ્ર ગ્રંથ’ દ્વિતીયાવૃત્તિ (માવૃત્તિ-ર)—અગાસ પ્રકાશનના લીધા છે. તે માટે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ-અગાસને હું ઋણી છું.
આ પુસ્તકના સંકલનમાં બનતી સાવધાની રાખવા છતાં એમાં જે ભૂલ રહી ગઈ હાય તે તરફ લક્ષ દેરવા સુજ્ઞ વાંચકાને મારી નમ્ર વિનતિ છે કે જેથી ખીજી આવૃત્તિમાં ચાગ્ય સુધારા થઈ શકે.
છેલ્લે મારી સ` વાચકોને એક જ વિનતી છે કે શ્રી જિનેશ્વર ભગવાને, શ્રીમદ્ રાજચંદ્ર જેવા સમ તત્ત્વવેત્તા અને મધ્યસ્થ દ્રષ્ટિ પુરૂષ કેટલી શ્રદ્ધાની નજરે જુએ છે, અને સજ્ઞ ભગવ ંતાના કેવા ગુણૢા છે, તેમણે શુ પ્રાપ્ત કર્યુ છે, કે જેથી આપણને તેમના વચનમાં • એક પળ પશુ શકા ન થવી જોઈએ ” તે સમજવાને માટે આ પુસ્તકને સળંગ એક વખત અવશ્ય વાંચવું અને પછી તેના ઉપર મનન કરી ચાગ્ય અભિપ્રાય માંધવા.
આ પુસ્તક કોઇપણ રીતે ‘ શ્રી જિનેશ્વરાના મહિમા ’ ને વધારવાનું નિમિત્ત મનેા એ જ અભિલાષા.
સત્પુરૂષાતુ ચેગમળ જગતનું કલ્યાણ કરે. કારતક સુદ ૧૫ વિ. સં. ૨૦૩૦ કીકાભટ્ટની પાળ, અમદાવાદ. યતીલાલ પેાપટલાલ શાહ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org