________________
૧૬૬
શ્રી જિનેશ્વર મહિમા
રેગોની ઉત્પન્નતા છે. વાળા, કેગળિયાં આદિ અનેક જાતના રોગોની ઉત્પત્તિ એથી જ છે. જ્યારે અહીં આગળ પવિત્ર રીતે લાભકારક છે, ત્યારે મુક્તિમતમાં શા માટે ન હોય? આ નવે સિદ્ધાન્તમાં કેટલું બધું તત્વ રહ્યું છે! એક સિદ્ધાન્ત છે તે એક ઝવેરાતની સેર છે. તેવી નવે સિદ્ધાન્તોથી બનેલી આ નવસરી માળા જે અંતઃકરણ રૂપી કેટમાં પહેરે તે શા માટે દિવ્ય સુખને ભક્તા ન થાય? ખરે અને નિઃસ્વાર્થ ધર્મ તે આ એક જ છે. હે દુરાત્મા! આ કાળો નાગ હવે પાસું ફેરવી તારા પર તાકી. રહેવા તૈયાર થયે છે, માટે તું હવે તે ધર્મના “નવકાર સ્તોત્ર'ને સંભાર, અને હવે પછીના જન્મમાં એ જ ધર્મ માગ. આવું જ્યાં મારું મન થઈ ગયું અને “નમે અરિહંતાણું” એ શબ્દ મુખથી કહું છું ત્યાં બીજું કૌતુક થયું. જે ભયંકર નાગ મારો પ્રાણ લેવા માટે પાસું ફેરવતે હતે તે કાળો નાગ ત્યાંથી હળવેથી ખસી જઈ રાફડા તરફ જત જણાયો.
(મુનિ સમાગમ પ્રકરણમાંથી)
પાનું ૨૭ ભગવદ્ગીતામાં પૂર્વાપર વિરોધ છે, તે અવલેકવા તે આપેલ છે. પૂર્વાપર શું વિરોધ છે તે અવકનથી જણાઈ આવશે. પૂર્વાપર અવિધ એવું દર્શન, એવાં વચન તે વીતરાગનાં છે.)
મણિભાઈ કહે છે (ષડ્રદર્શન સમુચ્ચયની પ્રસ્તાવનામાં) કે હરિભદ્રસૂરિને વેદાંતની ખબર ન હતી, વેદાંતની ખબર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org