________________
જૈન દર્શનનું માહાસ્ય
૧૬૫ વચન, અને કાયાનું દમન કરી આત્માની શાંતિ ઈ છે. એ જ એનું સ્થળે સ્થળે બેધવું છે. એના પ્રત્યેક સિદ્ધાન્તો સૃષ્ટિ નિયમને સ્વાભાવિક રીતે અનુસરતા છે. એણે શિયળ સંબંધી જે ઉપદેશ આપ્યો છે, તે કે અસરબંધ છે? એક પત્નીવ્રત પુરૂએ, અને એક પતીવ્રત સ્ત્રીઓએ તે (સંસાર ન તજી શકાય, અને કામ દહન ન થઈ શકે તે) પાળવું જ. આમાં ઉભય પક્ષે કેટલું ફળ છે! એક તે મુક્તિમાર્ગ અને બીજે સંસારમાર્ગી, એ બનેમાં એથી લાભ છે. આજે સંસારને લાભ એકલે તે જે. એકપત્નીવ્રત (સ્ત્રીને પતિવ્રત) પાળતાં પ્રત્યક્ષમાં પણ તેની સુમનઃકામના ધાર્યા પ્રમાણે પાર પડે છે. કીર્તિકર અને શરીરે પણ આરોગ્યપ્રદ છે. આ પણ સંસારી લાભ. પરસ્ત્રીગામિ કલંકિત થાય છે. ચાંદી, પ્રમેહ, અને ક્ષય આદિ રોગ સહન કરવા પડે છે, અને બીજાં અનેક દુરાચરણે વળગે છે. આ સઘળું સંસારમાં પણ દુઃખકારક છે. તે તે મુક્તિમાર્ગમાં શા માટે દાખપ્રદ ન હોય? જે કોઈને પિતાની પુનિત સ્ત્રીથી તેને રેગ થયે સાંભળ્યો છે? માટે એના સિદ્ધાન્ત બને પક્ષે શ્રેયસ્કર છે. સાચું તે સઘળે સારું જ હોય ને ? ઉનું પાણી પીવા સંબંધીને એને ઉપદેશ સઘળાઓને છે, અને છેવટ જે તેમ વતી ન શકે તેણે પણ ગાળ્યા વગર તે પાણી ન જ પીવું. આ સિદ્ધાન્ત બંને પક્ષે લાભદાયક છે. પરંતુ હે દુરાત્મા! તું માત્ર સંસારપક્ષ જ (તારી ટૂંક નજર છે તે) જે. એક તો રેગ થવાનો છેડે જ સંભવ રહે. અણગળ પાણી પીવાથી કેટલી કેટલી જાતના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org