________________
૧૬૭
જૈન દર્શનનું માહાભ્ય હત તે એવી કુશાગ્રબુદ્ધિના હરિભદ્રસૂરિ જૈન તરફથી પિતાનું વલણ ફેરવી વેદાંતમાં ભળત. ગાઢ મતાભિનિવેશથી મણિભાઈનું આ વચન નિકળ્યું છે. હરિભદ્રસૂરિને વેદાંતની ખબર હતી કે નહીં એ મણિભાઈએ હરિભદ્રસૂરિને ધર્મ સંગ્રહણ” જે હતા તે ખબર પડત. હરિભદ્રસૂરિને વેદાંતાદિ બધા દર્શનની ખબર હતી. તે બધાં દર્શનેની પર્યાલચનાપૂર્વક તેમણે જૈનદર્શનને પૂર્વાપર અવિધ પ્રતીત કર્યું હતું. અવેલેકનથી જણાશે.
પાનું ૭૬૩
ઉપદેશ નેંધ ૯૫૬-૨૦ જેમ નિર્મળતા રે રન સ્ફટિક તણ, તેમ જ જીવસ્વભાવ રે તે જિન વીરે રે ધર્મ પ્રકાશિ, પ્રબળ કષાયઅભાવ રે. (નયનરહસ્ય શ્રી સીમંધર જિન સ્તવન ૨–૧૭ યશવિજયજી)
પાનું પર્વ
પત્રાંક નં. ૫૮૪ જિનપરિભાષા-વિચાર યથાવકાશાનુસાર વિશેષ નિદિધ્યાસ કરવા ગ્ય છે.
પાનું ૫૯૬
પત્રાંક નં. ૭૧૪ સર્વ દુઃખને આત્યંતિક અભાવ અને પરમ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ એ જ મોક્ષ છે અને તે જ પરમહિત છે. વીતરાગસન્માર્ગ તેને સદુપાય છે.
પાનું ૬૬૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org