________________
જૈન દર્શનનું માહાત્મ્ય
૧૬૩
વના ભગવાન શ્રી વર્ધમાને કહ્યા છે. અને તે વનને આકારે પાછાં દૃષ્ટાંતથી મજબૂત કર્યાં છે. ઋષભદેવજી ભગવાનને ભરતેશ્વરે પૃછ્યું કે હે ભગવાન! હવે આપણા વશમાં કોઈ તીથંકર થશે ? ત્યારે આદિ તીર્થંકર ભગવાને કહ્યું કે હા, આ બહાર બેઠેલા ત્રિદંડી ચાવીસમા તીર્થંકર વર્તમાન ચેાવીસીમાં થશે. આ સાંભળી ભરતેશ્વરજી આન ટ્રુ પામ્યા અને ત્યાંથી વિનયયુક્ત અભિવંદન કરીને ઉડયા. અહાર આવીને વિદડીને વંદન કર્યુ ત્યારે સૂચવ્યું કે હમણાનું તારું પરાક્રમ જોઈને હું કંઈ વંદન કરતા નથી, પરંતુ તું વમાન ચાવીસીમાં છેલ્લે તીર્થંકર ભગવાન વધુ માનને નામે થવાના છે તે પરાક્રમને લીધે વંદન કરું છું. આ સાંભળી ત્રિદ’ડીજીનુ મન પ્રફુલ્રિત થયું. અને અહુંપદ આવી ગયું કે હું તીર્થંકર થાઉં તેમાં શી આશ્ચયતા ? મારા દાદા કેણુ છે? આદ્ય તીર્થંકર શ્રી ઋષભદેવજી. મારા પિતા કેણુ છે? છ ખંડના રાજાધિરાજ ચક્રવતી ભરતેશ્વર. મારુ કુળ કયું છે? ઈશ્વાકુ. ત્યારે હું તી કર થાઉં એમાં શું? આમ અભિમાનના આવેશમાં હસ્યા, રમ્યા અને કૂદકા માર્યા, જેથી સત્તાવીસ શ્રેષ્ઠ, નેષ્ટ ભવ મધ્યા. અને એ ભવ ભાગવ્યા પછી વર્તમાન ચેાવીસીના છેલ્લા તીથંકર ભગવાન મહાવીર સ્વામી થયા. જો એમણે ક્રીતિ કે સ્વાર્થ ખાતર ધર્મ પ્રવર્તાવ્યેા હોત તે! એ વાત તે પ્રગટ પણ કરત ? પરન્તુ એને સ્વાર્થ વગરને ધ તેથી ખરું કહેતાં કેમ અટકે? જો ભાઈ ! મને પણ કમ મૂકતાં નથી. તે તમને કેમ મૂકશે ? માટે કમ વાળે આ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org