________________
શ્રી જિનેશ્વર મહિમા
સઘળા ધર્મોમાં ધર્મ ગુરુઓના મેં સ્વાર્થ દીઠો, પરંતુ તે એક જૈન સિવાય! ઉપાશ્રયમાં આવતી વેળા ચપટી ચોખા કે પસલી જાર લાવવાના પણ એણે બેધ એક્સ્ચેા નથી. અને એવી જ રીતે કઇ પણ પ્રકારનું તેણે સ્વા પણુ ચલાવ્યું નથી. ત્યારે એવા ધર્મગુરુઓના આશ્રયથી મુક્તિ શા માટે ન મળે ? મળે જ. આ એને ઉપદેશ મહા શ્રેયસ્કર છે. નાવ પથ્થરને તારે છે. તેમ સદ્ગુરુ પેાતાના શિષ્યને તારી શકે-ઉપદેશીને—તેમાં ખાટુ શું ?
૧૬૨
પણ
ક- સુખ અને દુઃખ, જન્મ અને મરણુ આદિ સઘળું ને આધીન રહેલુ છે. જેવાં, જીવ અનાદિ કાળથી કર્મો કરે આવે છે તેવાં ફળે. પામતે જાય છે. આ ઉપદેશ પણ અનુપમ જ છે. કેટલાક કહે છે કે ભગવાન તે અપરાધની ક્ષમા કરે તેા તે થઈ શકે છે. પરન્તુ ના. એ એમની ભૂલ છે. આથી તે પરમાત્મા રાગદ્વેષવાળે હરે છે. અને આથી પાલવે તેમ વવાનું કાળે કરીને અને છે. એમ એ સઘળા દેાષનુ કારણ પરમેશ્વર બને છે. ત્યારે આ વાત સત્ય કેમ કહેવાય ? જૈનીના સિદ્ધાન્ત કર્મોનુસાર ફળના છે તે જ સત્ય છે. આવા જ મત તેના તી કરીએ પણ દર્શિત કર્યાં છે. એમણે પોતાની પ્રશંસા ઈચ્છી નથી. અને જો ઇચ્છે તે તે માનવાળા કરે. માટે એણે સત્ય પ્રરૂપ્યું છે. કીર્તિને બહાને ધમવૃદ્ધિ કરી નથી તેમ જ તેમણે કાઈ પણ પ્રકારે પોતાને સ્વાર્થ ગબડાવ્યા પણ નથી. કમ` સઘળાને નડે છે, મને પણ કરેલાં ક મૂકતાં નથી. અને તે ભેગવવાં પડે છે. આવાં વિમળ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org