________________
૧૩૬
શ્રી જિનેશ્વર મહિમા
યાચકને ક્ષુધાતુર રાખતા નથી. સપુરૂષને સમાગમ અને તેઓને બેધ ધારણ કરે છે. સમર્યાદ અને સંતોષયુક્ત નિરંતર વર્તે છે. યથાશક્તિ શાસ્ત્ર સંચય જેના ઘરમાં રહ્યો છે. અ૫ આરંભથી જે વ્યવહાર ચલાવે છે.
આ ગૃહસ્થાવાસ ઉત્તમ ગતિનું કારણ થાય એમ જ્ઞાનીઓ કહે છે.
પાનું ૪૬ એકાગ્રચિત્તથી કાયોત્સર્ગની જરૂરિયાત
કામદેવ શ્રાવકની ધર્મદઢતા આપણને શું બોધ કરે 'છે તે કહ્યા વગર પણ સમજાયું હશે. એમાંથી તત્ત્વ વિચાર
એ લેવાને છે કે, નિર્ચ થપ્રવચનમાં પ્રવેશ કરીને દૃઢ રહેવું. કાર્યોત્સર્ગ ઈત્યાદિક જે ધ્યાન ધરવાનાં છે તે જેમ બને તેમ એકાગ્ર ચિત્તથી અને દઢતાથી નિર્દોષ કરવાં. ચળવિચળ ભાવથી કોત્સર્ગ બહુ દોષયુકત થાય છે. પાઈને માટે ઘર્મશાખ કાઢનાર ધર્મમાં દઢતા કયાંથી રાખે? અને રાખે તે કેવી રાખે ! એ વિચારતાં ખેદ થાય છે.
પાનું ૫૪ પરિગ્રહ મર્યાદાની જરૂરિયાત કેવળ પરિગ્રહ તે મુનીશ્વરે ત્યાગી શકે, પણ ગૃહસ્થ એની અમુક મર્યાદા કરી શકે, મર્યાદા થવાથી ઉપરાંત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org