________________
ઉત્તમ શ્રાવક
ઉત્તમ શ્રાવકના ગ્રહાશ્રમ
સંસારમાં રહ્યા છતાં પણ ઉત્તમ શ્રાવક ગૃહાશ્રમી આત્મસાધનને સાધે છે, તેઓના ગૃહાશ્રમ પણ વખણાય છે. તે ઉત્તમ પુરૂષ, સામાયિક, ક્ષમાપના, ચાવિહાર– પ્રત્યાખ્યાન ઈ. યમનિયમને સેવે છે.
પરપત્ની ભણી માતુ બહેનની દૃષ્ટિ રાખે છે. યથાશક્તિ સત્પાત્રે દાન દે છે.
શાંત, મધુરી અને કામળ ભાષા ખોલે છે.
સત્શાસ્ત્રનું મનન કરે છે.
અને ત્યાં સુધી ઉપજીવિકામાં પણ માયા, કપટ ઈ. કરતા નથી.
સ્ત્રી, પુત્ર, માત, તાત, મુનિ અને ગુરુ એ સઘળાંને યથાગ્ય સન્માન આપે છે.
મા બાપને ધર્મોને બોધ આપે છે.
૧૩)
યત્નાથી ઘરની સ્વચ્છતા, રાંધવું, સીંધવુ, શયન ઈ. રખાવે છે.
પાતે વિચક્ષણતાથી વર્તી સ્ત્રીપુત્રને વિનયી અને ધર્મી
કરે છે.
સઘળાં કુટુંબમાં સંપની વૃદ્ધિ કરે છે. આવેલા અતિથિનુ યથાયેાગ્ય સન્માન કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org