________________
ઉત્તમ શ્રાવક
૧૩૭
પરિગ્રહની ઉત્પત્તિ નથી; અને એથી કરીને વિશેષ ભાવના પણ બહુધા થતી નથી; અને વળી જે મળ્યુ છે તેમાં સંતાષ રાખવાની પ્રથા પડે છે, એથી સુખમાં કાળ જાય છે. પાનું ૫૭
પ્રત્યેક કામ યત્નાપૂર્વક જ કરવુ એ વિવેકી શ્રાવકનું
પાનું પ
કવ્યુ છે.
રાત્રિ ભાજન ત્યાગ વ્રતની જરૂરિયાત અહિંસાદિક પ'ચમહાવ્રત જેવું ભગવાને રાત્રિભોજન ત્યાગવત કહ્યું છે.
ચારે પ્રકારના આહાર રાત્રિને વિષે ત્યાગવાથી મહદ્ફળ છે. એ જિન વચન છે.
પાનું ૬૦
વિનયની જરૂરિયાત
વિનય એ ઉત્તમ વશીકરણ છે, ઉત્તરાધ્યયનમાં ભગવાને વિનયને ધનુ મૂળ કહી વધુ વ્યે છે. ગુરુને, મુનિનાા, વિદ્વાનના, માતાપિતાને અને પેતાથી વડાના વિનય કરવા એ આપણી ઉત્તમતાનું કારણ છે.
શ્રાવકે નિત્ય પાળવા યાગ્ય નિયમા પ્રભાત પહેલાં જાગૃત થઈ, નમસ્કાર મંત્રનું સ્મરણ
Jain Educationa International
પાનું ૬૩
For Personal and Private Use Only
www.jainelibrary.org