________________
ભગવાન મહાવીર
૧૨૩
અને એક બંધાય, બીજાને અબંધતા થાય, એમ ત્રિકાળમાં બનવાગ્ય નથી.
પાનું ૪૭૦
પત્રાંક નં. ૫૧૬ મીનનું માહામ્ય જન્મથી જેને મતિ, મૃત અને અવધિ એ ત્રણ જ્ઞાન હતાં, અને આપણી એવી વૈરાગ્યદશા હતી, અલ્પકાળમાં ભેગકર્મ ક્ષીણ કરી સંયમને ગ્રહણ કરતાં મનપર્યવ નામનું જ્ઞાન પામ્યા હતા, એવા શ્રીમદ્ મહાવીર સ્વામી, તે છતાં પણ બાર વર્ષ અને સાડા છ માસ સુધી. મૌનપણે વિચર્યા. આ પ્રકારનું તેમનું પ્રવર્તન તે ઉપદેશમાર્ગ પ્રવર્તાવતાં કોઈ પણ જીવે અત્યંતપણે વિચારી પ્રવર્તવા ગ્ય છે, એવી અખંડ શિક્ષા પ્રતિબંધ છે. તેમ જ જિન જેવાએ જે પ્રતિબંધની નિવૃત્તિ માટે પ્રયત્ન કર્યું તે પ્રતિબંધમાં અજાગૃત રહેવા યોગ્ય કઈ જીવ ન હોય એમ જણાવ્યું છે, તથા અનંત આત્માર્થને તે પ્રવર્તનથી પ્રકાશ કર્યો છે, જેવા પ્રકાર પ્રત્યે વિચારનું વિશેષ સ્થિરપણું વતે છે, વર્તાવું ઘટે છે.
પાનું ૫૪૦
પત્રાંકન. ૬૨૦ વર્ધમાનાદિ જ્ઞાની પુરૂષોની યથાર્થ સમજી સ્ત્રી, પુત્ર, પરિગ્રહાદિ ભાવો પ્રત્યે મૂળ જ્ઞાન થયા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org