________________
-
૧૨૨:
શ્રી જિનેશ્વર મહિમા સમાધિએ શીતળ એવા પુરુષ પ્રત્યે ઉણપણાને હેતુ થાય. છે, એ વાત અમને તે સ્પષ્ટ લાગે છે. * વધમાનસ્વામીએ ગૃહવાસમાં પણ આ સર્વ વ્યવસાય એસાર છે, કર્તવ્યરૂપ નથી, એમ જાણ્યું હતું. તેમ છતાં તે ગૃહવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી. તે મુનિપણમાં પણ આત્મબળે સમર્થ છતાં તે બળ કરતાં પણ અત્યંત વધતા બળની જરૂર છે, એમ જાણી મૌનપણું અને અનિદ્રાપણું સાડાબાર વર્ષ લગભગ ભર્યું છે, કે જેથી વ્યવસાયરૂપ અગ્નિ તે પ્રાયે થઈ શકે નહીં.
જે વધમાનસ્વામી ગૃહવાસમાં છતાં અભેગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા, નિસ્પૃહ હતાં, અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણમી હતા, તે વર્ધમાન સ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નીરસ જાણીને દૂર પ્રવત્ય તે વ્યવસાય બીજા જીવે કરી કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે, તે વિચારવા
ગ્ય છે. તે વિચારીને ફરી ફરી તે ચર્ચા કાર્યો કર્યો પ્રવને પ્રવર્તાને સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રૂચિ વિલય કરવા ગ્ય છે. જે એમ ન કરવામાં આવે તે એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુપદને વિષે થઈ નથી, અથવા તે આ જીવ લેકસંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઈચ્છે છે. પણ કલ્યાણ કરવાની તેને જિજ્ઞાસા ઘટતી નથી, કારણ કે બેય જીવનાં સરખાં પરિણામ હોય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org