________________
ભગવાન મહાવીર
૧૨૧
માર્ગ છે, અલિપ્ત ભાવમાં રહેવું એ વિવેકીનું કત્તવ્ય છે
પાનું ૨૪૬ પત્રાંક નં. ૧૨૩
જગત દર્શન
પ્રથમ ત્રણ કાળને મૂડીમાં લીધા, એટલે મહાવીર દેવે જગતને આમ જોયુ .—
તેમાં અનંત ચૈતન્યાત્માએ મુક્ત દીઠા. અનત ચૈતન્યાત્માએ ખુદ્ધ દીઠા.
અનંત મેક્ષપાત્ર દીઠા. અનત મેક્ષ અપાત્ર દીઠા.
અનત અધાતિમાં દીઠા. ઉદ ગતિમાં દીઠા.
તેને પુરુષાકારે જોયું. જડ ચૈતન્યાત્મક જોયું.
પાનું ૨૬૦ ત્રાંક ન. ૧૫૬
વર્ધમાન સ્વામીના ઉત્કૃષ્ટ ત્યાગ
પાણી સ્વભાવે શીતળ છતાં કોઈ વાસણમાં નાખી નીચે અગ્નિ સળગતા રાખ્યા હાય તા તેની નિરિા હાય છતાં તે પાણી ઉષ્ણુપણું' ભજે છે, તેવો આ વ્યવસાય
Jain Educationa International For Personal and Private Use Only
www.jainelibrary.org